છેલ છબીલો અલબેલો, સખી મોહન મોરલી બજાવે રે .૩/૪

૨૦૬૬  ૩/૪           પદ : ૩
 
છેલ છબીલો અલબેલો, સખી મોહન મોરલી બજાવે રે .           છે. ૧
મરમ ભરી મોહન કેરી મોરલી, દિલડાની સુરત ડગાવે રે         છે. ૨
વાંસલડી વેરણ થઇ લાગી, આઠ પહોર અકળાવે રે .             છે. ૩
સાંભળતાં રે મુને શુંયે થઇ જાય છે, નેણે નિદ્રા ન આવે રે.          છે. ૪
બ્રહ્માનંદનો નાથ જોયા વિના, ભોજન પણ નવ ભાવે રે.           છે. ૫

મૂળ પદ

શ્યામ ચતુર છોગાવાળા કેરી, આંખડલી અણીઆળી રે.

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી