કુંવર નીકો કાન, કુંવર નીકો કાન.૨/૪

૨૦૭૧  ૨/૪           પદ : ૨
 
કુંવર નીકો કાન, કુંવર નીકો કાન.                            ટેક
રંગીલો ગિરિવરધારી, વ્રજપતિ કુંજવિહારી.                      કું. ૧
નીકે નેન બેન મુખ નીકે, નીકી છબી જગ ન્યારી.                       કું. ૨
ભાલ વિશાલ તિલક છબી સુંદર, પાઘડલી લાગે અતિ પ્યારી     કું. ૩
ભ્રુહ કબાન વંકે દ્રગ કરકે, વેંધ લઇ વ્રજનારી .                  કું. ૪
છેલ ચતુર વ્રજરાજ શ્યામ પર, બ્રહ્માનંદ બલિહારી.              કું. ૫

મૂળ પદ

દેખો રે માઇ શ્યામ, દેખો રે માઇ શ્યામ

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી