ચતુર વર છેલ , ચતુર વર છેલ .૩/૪

૨૦૭૨ ૩/૪                   પદ : ૩
 
ચતુર વર છેલ , ચતુર વર છેલ .                                     ટેક.
છબીલો લાગત પ્યારો, નાગર નંદ દુલારો.                       ચ. ૧
મોતીન માલ વિશાલ મનોહર, નીકો કમર કટારો.             ચ. ૨
ફૂલનકે ભુજબંધ અલોકિક, વ્રજપતિ મોતીન વારો.           ચ. ૩
કુંડળ આય ઝૂકે દોઉ કાનન, તોરો શીશ અટારો.             ચ. ૪
બ્રહ્માનંદકો નાથ સાંવરો, ન કરું દ્રગહુંસે ન્યારો.               ચ. ૫ 

મૂળ પદ

દેખો રે માઇ શ્યામ, દેખો રે માઇ શ્યામ

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી