છોગલિયું મરમાળું રે, સખી જોને શામળિયાનું.૩/૪

૨૦૮૪  ૩/૪           પદ : ૩
 
છોગલિયું મરમાળું રે, સખી જોને શામળિયાનું.                   છો. ટેક
ડોલરિયાને રંગભર દેખતાં , અંતર થયું છે અજવાળું રે          સ. ૧
અતિ આનંદ વધે મારે અંતર, ભાવ સહિત નિત્ય ભાળું રે .     સ. ૨
પ્રેમ ભરી હરિની પાઘલડીમાં, રૂડું દીસે છે રૂપાળું રે .           સ. ૩
બ્રહ્માનંદને ચિત્તડે ચોંટ્યું , કામણગારું લટકાળું રે .               સ. ૪

મૂળ પદ

મોલીડામાં મન મોયું રે , હેલી મારા વિસામાના

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી