પ્રેમકી તો રીતિ સબ લોકસે હે ન્યારી દેવેરે દયાળ સોઇ પાવત નરનારી ૪/૪

પ્રેમકી તો રીતિ સબ લોકસે હે ન્યારી, પ્રે. દેવેરે દયાળ સોઇ પાવત નરનારી. પ્રે. ૧
પ્રેમકા પ્રતાપકો મહેશ મર્મ પાયે, જોગી કે રૂપ રહે ભોગકું બહાએ. પ્રે. ૨
પ્રેમરાહ રીતિ સબ સનકાદિક પાઇ, લઘુ રૂપ માગિ કે વિટંબના મિટાઇ, પ્રે. ૩
નારદ શુક પ્રેમરાહ પ્રભુ પ્રતાપ પાયો, મુક્તાનંદ સહજાનંદ ચરને ચિત લાયો. પ્રે. ૪

મૂળ પદ

પ્રેમવશ શ્યામરો આધીન હોઇ આવે

મળતા રાગ

ભૈરવ

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી