આંગણિયે ઝાઝું શું ભણીએ, આવો કાના મારે આંગણિયે ૧/૪

આંગણિયે ઝાઝું શું ભણીએ, આવો કાના મારે આંગણિયે...ટેક.
ભાવ કરી નટનાગર ભેટો, હૈડાના તાપ પિયા હણિયે...આવો૦ ૧
હાથ કડાં મોતીડાં કેરી માળા, સુંદર છેલ બણી ઠણિયે...આવો૦ ૨
નૌતમ સુંદર પાઘડલીના, પેચ ઝૂક્યા આવી પાપણિયે...આવો૦ ૩
બ્રહ્માનંદ કહે પ્રેમ કરીને, તૃપ્ત કરું મહીં માખણિયે...આવો૦ ૪
 

મૂળ પદ

આંગણિયે ઝાઝું શું ભણીએ, આવો કાના મારે આંગણિયે

મળતા રાગ

પરજ-ખમાચી ઢાળ : ઉત્સવની પ્યારી કેશવની

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ


શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુજ-કચ્છ.સ્વામિનારાયણ રોડ,પોલીસ ચોકી સામે, gujarat,india.ફોન. ૦૨૮૩૨ ૨૫૦૨૩૧/૨૫૦૩૩૧.


છેલાજીનું છોગલીયું
Studio
Audio
1
0