કાંઇ હઠ રાખો છો જી માંકા રાજ.૧/૪

૨૧૧૧         ૧/૪           પદ : ૧ રાગ સોરઠ
 
કાંઇ હઠ રાખો છો જી માંકા રાજ.                                         કાં ટેક
ચુન ચુન કલિયાં પિયા અજબ રંગીલી, સેજડી બિછાઇ થારે કાજ          કાં. ૧
હું છું દાસી રાવલી, હકમ હજુરી થેં માંકે શિરતાજ .                        કાં. ૨
હું છું નારી અતિ અવગુનગારી, થેં છો વારી ગુન કેરા જહાજ.              કાં ૩
બ્રહ્માનંદરા શ્યામ સોહાગી, આજો પિયા માંકે ઘર આજ.                    કાં. ૪ 

મૂળ પદ

કાંઇ હઠ રાખો છો જી માંકા રાજ.

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી