કાંઇ લલચાવો છો જી માંકો પિત.૨/૪

 ૨૧૧૨         ૨/૪           પદ : ૨

 
કાંઇ લલચાવો છો જી માંકો પિત.                                       કાં. ટેક.
હાસ વિલાસ મનોહર કરકે, પેલી થેં લગાઇ પિયા પ્રીત.            કાં. ૧
દૂર રહો તબ પૂર હિયે દુઃખ, જાણૉ છોજી રસડારી રીત.           કાં. ૨
દિલ દરિયાવ પિયા દેખાડો, સુંદર વદન શોભિત.                   કાં. ૩
બ્રહ્માનંદરા નાથ રંગીલા. મિલીયે જ્યું મોહન મિત.                 કાં. ૪

મૂળ પદ

કાંઇ હઠ રાખો છો જી માંકા રાજ.

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી