માંકે મોલે આજોજી હો સુંદર શ્યામ૩/૪

૨૧૧૩ ૩/૪ પદ: ૩
માંકે મોલે આજોજીહો સુંદર શ્યામ. માં ટેક.
હાથ જોડ રહું હાજર ઉભી, તન ધન વારું થાકે નામ. માં. ૧
પ્રાણજીવન રંગરેલ પધારો, મારે છે થાસું ઢોલા કામ. માં. ૨
થાંકો મુખ દેખાસ્યું માંકે , અંતર હોવે છે આરામ. માં. ૩
બ્રહ્માનંદરા પ્રીતમ પ્યારા, પૂરો મારા મનડારી હામ. માં. ૪

મૂળ પદ

કાંઇ હઠ રાખો છો જી માંકા રાજ.

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
હરિકૃષ્ણ પટેલ

શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુજ-કચ્છ.સ્વામિનારાયણ રોડ,પોલીસ ચોકી સામે, gujarat,india.ફોન. ૦૨૮૩૨ ૨૫૦૨૩૧/૨૫૦૩૩૧.

હરિકૃષ્ણ પટેલ (સ્વરકાર)
માંકે મોલે આજોજી
Studio
Audio
0
0