થારાં માંને લાગાં છે જી ગાઢા મારું નેણ.૪/૪

૨૧૧૪ ૪/૪ પદ : ૪
થારાં માંને લાગાં છે જી ગાઢા મારું નેણ. માં. ટેક.
કામકાજ દૂજો કાંઇ નવ સૂજે, રટના લાગી છે દિન રેણ થા. ૧
સુભગ સલૂણી રાવલી મોરલી જુ સૂનકે, મન મારો હોય ગયો છે મેણ. થા. ૨
હાસ વિલાસ સહિત નહિ વિસરે , વાલાજી રંગીલા વાંકાં વેણ. થાં. ૩
આયે એકાંત મિલો અવિનાશી, બ્રહ્માનંદરા જો સેંણ થાં. ૪

મૂળ પદ

કાંઇ હઠ રાખો છો જી માંકા રાજ.

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી