આવે લાલ બનો ગિરધારી, આ. ઘોડલાકી ઘુંમર ભારી.૧/૪

૨૧૨૭ ૧/૪ પદ : ૧ રાગ – સોરથ
આવે લાલ બનો* ગિરધારી, આ. ઘોડલાકી ઘુંમર ભારી. આ.ટેક.
કંચનહુંકે સાજ મનોહર , હિંસત અસ્વ હજારી;
છડીદાર શુભ બાંન ઉચ્ચારે, અજબ બની અસ્વારી. આ. ૧
શ્યામ સલૂને સુંદરવરકું, નિરખત હે નર નારી;
વિમલ કરત ફૂલનકી વૃષ્ટિ ચડી ચડી ચડી ગોખ અટારી. આ. ૨
ગાન તાન મુખ ગાત ગુનીજન, છત્ર ચમર સુખકારી;
બ્રહ્માનંદ મદનમોહનકી, મૂર્તિ લાગત પ્યારી. આ. ૩
‘બનો' = વરરાજા

મૂળ પદ

આવે લાલ બનો* ગિરધારી, આ. ઘોડલાકી ઘુંમર ભારી.

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી