દુલહેકુ દેખોરી માંઇ , દુ. છબી નૌતમ નવલ બનાઇ;૪/૪

૨૧૩૦ ૪/૪ પદ : ૪
દુલહેકુ દેખોરી માંઇ , દુ. છબી નૌતમ નવલ બનાઇ; દુ. ટેક.
ફૂલનકે ગજરે શુભ તાપર, ભમર રહે લપટાઇ;
પૂંચી કનક જડિત હસ્તનમેં પ્રેમીજન પેહેરાઇ . દુ. ૧
અંગ અંગ પ્રતિ આભૂષણ , સુંદર નવલ સુહાઇ;
લલિત ગતિ મુનિવર મન લોભા, શોભા બન તન છાઇ. દુ. ૨
લાલ મનોહર નિરખી લાડીલો, ઘર ઘર હોત વધાઇ;
બ્રહ્માનંદ નવલ પ્રીતમકી , મૂરતિ મો મન ભાઇ. દુ. ૩

મૂળ પદ

આવે લાલ બનો* ગિરધારી, આ. ઘોડલાકી ઘુંમર ભારી.

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી