રંગભીના રે મારા મનગમતા વનમાળી, ૨/૪

૨૧૩૨ ૨/૪ પદ : ૨
રંગભીના રે મારા મનગમતા વનમાળી,
રંગભીના રે મારા નેણાં ઠરે રે ભાળી ભાળી. ટેક.
વારી શોભીતા શણગાર સજી,
રંગભીના રે હું તો ઉભી છું પંથ નિહાળી. રં. ૧
કર ચટક રંગીલી લાલ છડી,
રંગભીના રે માથે પાઘડલી પેચાળી. રં. ૨
છબી સુંદર નૌતમ અજબ બની,
રંગભીના રે તારી આંખડલી મરમાળી . રં. ૩
હું તો બ્રહ્માનંદ કહે તમને વરી,
રંગભીના રે હવે તનડાની લાલચ ટાળી. રં. ૪

મૂળ પદ

નંદલાલા રે તારી બાનકની બલિહારી

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
ખુશાલ પાટડિયા

શ્રી દેવ ઉત્સવ મંડળ,શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુપેન્દ્ર રોડ, રાજકોટ. ગુજરાત ,INDIA. ફોન. નં +91 2232494

પરંપરાગત (સ્વરકાર)
શ્રી દેવ ઉત્સવ મંડળ લાઇવ કલેક્શન સં-૨૦૬૯
Live
Audio
0
0