અમ પાસે તારે તારે રે, આવીને શું કહેતા જી;૪/૪

૨૧૪૨              ૪/૪                 પદ : ૪

અમ પાસે તારે તારે રેઆવીને શું કહેતા જી;

જીયો રે ઉધા કેજો કેજો રે,                                                         આ. ટેક.

કાનાને છાનું એમ રે વહાલાને કહેજો રેજાઇ છાનું જી.      જી. ૧

મહીડાં પીને ફાવ્યા રેકામે રેકુબ્જાને આવ્યા જી.            જી. ૨

મથુરામાં જઇને રે બેઠા રેકુબ્જાને લઇને જી.                 જી. ૩

દાસી દેખી લોભ્યા રે તમે રેસુંદર શોભ્યા જી.                જી. ૪

બ્રહ્માનંદના પ્યારા રે તમે રેસાચા બોલા સારા જી.           જી. ૫

 

મૂળ પદ

શ્યામળા સોહાગી રે , તારી રે માયા મુને લાગી જી;

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી