જગપતિ જીવન પ્રાન હે, અખિલ ભુવન આધાર;૩/૪

૨૧૫૩         ૩/૪           પદ : ૩
 
જગપતિ જીવન પ્રાન હે, અખિલ ભુવન આધાર;ચરનકમલ નિજ નાવ કરી, જન ભયે ભવજલ પાર.      જ. ૧
અગનિત નર ત્રિયે દેખીકે , મગન રહત મનમાંય;રાખત અપને દાસકુ, હસ્ત કમલકી છાંય .                જ. ૨
ભક્તિ જ્ઞાન વૈરાગ્યકો, કીનો અતિ વિસ્તાર;જાકે શરને આયતે, સ્વપ્ન હોત સંસાર .                          જ. ૩
ફૂલનકે ભૂજ બંધકી, શોભા ચોરત ચિત્ત;છબી લખીકે અતિ બઢત હે, પ્રેમીજનકું પ્રીત.                        જ. ૪
નંગ જડિત શિર પેચ હે, સુંદર જરકસી પાગ;સિંહાસન સનમુખ રહી, જન દેખત બડ ભાગ .                જ. ૫
મીઠી બાની વદનકી, સુનત હોત ગુલતાન;નિજ જન છબીકુ દેખીકે , ભૂલત તનકો ભાન.                     જ. ૬
લાલી તીખે નેનમેં, લગત રસાલી જોર;સંતનકે ઉરમાં વસે, વિસરત નહીં નિશી ભોર.                     જ. ૭
શોભાનિધિ ઘનશ્યામકે, અંગ પર રૂપ અથાગ;નિરખી નિરખી ભૂલે ફિરે, જન ભૂલે જગ રાગ.                    જ. ૮
ભાવ સહિત નિજ ભક્તકુ, હેરત વારમવાર;બ્રહ્માનંદ પ્રગટ દેવકી, મૂરતિ પર બલિહાર.                             જ. ૯

મૂળ પદ

શુભ ગુણ સાગર સંત પ્રિય , સુખદાયક ઘનશ્યામ;

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી