જય જય નાથ દયાનિધિ, રૂપ નવલ મહારજ;૪/૪

૨૧૫૪૪/૪           પદ : ૪
 
જય જય નાથ દયાનિધિ, રૂપ નવલ મહારજ;અતુલિત શોભા અંગકી, નિરખત સંત સમાજ.        જ. ૧
પ્યારી ફૂલ ક્યારીનકી, અંગરખી છબીદાર;કમર લાલ ફૂંટો કસ્યો, શોભા બની અપાર.                    જ. ૨
બાતાં કરત વિનોદકી, કરી કરી લટકાં હાથ;મગન રહત રસ પાનસેં, સબ નર ત્રિયા જન સાથ.            જ. ૩
ગજરે નવલ ગુલાબકે, છોગે ફૂલન શીશ;રૂપ અલૌકિક રાજહી, અખિલ ભુવનકે ઇશ.                     જ. ૪
જ્યાંકુ નિશ દિન ખોજહી, ધરી ધરી મુનિવર ધ્યાન ;એહી દ્રગ કરી દેખત હે, સો હરિ પ્રગટ પ્રમાન.       જ. ૫
કોઉક પ્રેમી ભક્તુકુ, દેખાવત નિજ ધામ;મહા નૌતમ મૂર્તિ તહાં, શોભાનિધિ ઘનશ્યામ.              જ. ૬
લલિત છબી ગોલોકમેં, અગનિત તેજ અંબાર;રત્ન સિંહાસન રાજહી, કૃષ્ણ નવલ સુકુમાર.                  જ. ૭
મોર મુગટ કર મોરલી, શોભિત શ્યામ સુજાન;એસે દરશ સમાધિમેં, દેખાવત સુખ દાન .                     જ. ૮
આશ્રિત અચરજ દેખહી, કરત હે રંગ વિલાસ;બ્રહ્માનંદ જય દેવકુ, દેખી મિટે ભવપાશ.                    જ. ૯

મૂળ પદ

શુભ ગુણ સાગર સંત પ્રિય , સુખદાયક ઘનશ્યામ;

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી