દ્રગ મોય લાગે લાગે હો જી દ્રગ લાગે હો.૪/૪

૨૧૫૮ ૪/૪ પદ : ૪
દ્રગ મોય લાગે લાગે હો જી દ્રગ લાગે હો. દે. ટેક.
નવલ ગગરિયાં શીશ લે, મેં ગઇતી ભરને નીર;
ટેડી નેન નિહારકે, મોય મારી રસિક બલવીર. દે. ૧
લોચન તીખે લાલકે, મેરે લગે કલેજે માંય;
ઘાંસી જેસી ગડ ગઇ, આલી અબ નીકસનકી નાંય. દે. ૨
લાગત સમ લટકી ગઇ, મેરો ધરની ટિકત નહીં પાવ;
નંદકુંવર કે નેનકો, સખી લગો અલૌકિક ઘાવ. દે. ૩
પડદા કછુવે ના રહ્યા, અબ અંતર દિના ભેદ;
બ્રહ્માનંદ રતિયા દ્રગન, કરી હો ગયે છતિયાં છેદ. દે. ૪

મૂળ પદ

બનકે આવત આવત હો જી, બન આવત હો

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી