ઘનશ્યામ સુંદર મોરે હિયરે વસે.૨/૪

૨૧૬૦ ૨/૪           પદ : ૨
 
ઘનશ્યામ સુંદર મોરે હિયરે વસે.                                         ઘ. ટેક
ભ્રુકુટી કુટિલ શ્યામ સુખકારી, માનુ હું કમળ પર ભમર ધસે.         ઘ. ૧
અતિ તીખી અખિયાં અણિયાળી , કુંડલ કાનનમેં વિલસે.           ઘ. ૨
દાડમ બીજ દાંતકી પંક્તિ, હેત સહિત મુખ મંદ હસે.              ઘ. ૩
બ્રહ્માનંદ નવલ છબી પ્રીતમ, પીતાંબર કટિ લીન કસે.            ઘ. ૪

મૂળ પદ

આલી કાનકુંવર મોરે મન ભાયો

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
હરિકૃષ્ણ પટેલ



હસમુખભાઈ પાટડિયા (સ્વરકાર)
આરાધના પદો
Studio
Audio
0
0