દેખોરી મોહનકી નીકી બની પગિયાં૧/૪

૨૧૬૩ ૧/૪ પદ : ૧ રાગ ઠુમરી
દેખોરી મોહનકી નીકી બની પગિયાં દે. ટેક
પગીયાં બની નીકી જીવન જીયકી, રંગ કસુંબી અલોકિક રંગિયા. દે. ૧
જરકસી તારી છબી અતિ ભારી, અંતર બીચ પ્યારી મોય લગિયાં દે. ૨
ગઇતી મેં પાની ઠાડી રહી જાની, નિરખી કલંગી ધીરજ મેરી ડગિયાં દે. ૩
ટેડીસી બાંધી રહે દ્રગ સાંધી , બ્રહ્માનંદ રહો દ્રગ અગિયાં દે. ૪

મૂળ પદ

દેખોરી મોહનકી નીકી બની પગિયાં

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી