છોગલિયે તારે છેલ રે, મોહી છું હું તો છોગલિયે તારે છેલ રે૧/૪

૨૧૭૫         ૧/૪           પદ : ૧ રાજ પરજ
 
છોગલિયે તારે છેલ રે, મોહી છું હું તો છોગલિયે તારે છેલ રે .    ટેક.
માથે ઝૂકીને રહ્યું નૌતમ મોલીડું, રંગડામાં અજબ રંગેલ રે.       મો. ૧
ભાલ વિશાલ મનોહર ભારી, કેસર તિલક કીધેલ રે.                    મો. ૨
ફૂલડાંના હાર વિહાર અલૌકિક, હાથ કમલ લીધેલ રે.            મો. ૩
લટકાળા રે તારે સુંદર લટકે, બ્રહ્માનંદ રીઝેલ રે.                        મો. ૪ 

મૂળ પદ

છોગલિયે તારે છેલ રે, મોહી છું હું તો છોગલિયે તારે છેલ રે

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
નિલાદ્રી ચેટરજી

શ્રી સ્વામિનારાયણ મંદિર - સરધાર જી. રાજકોટ, ગુજરાત INDIA- +91(2781)81211, +91 7600058503
રેકોર્ડીંગ ગુણવત્તા-અતિ સારી
અજાણ સ્વરકાર
જપો જન શ્રી ઘનશ્યામ
Studio
Audio
0
0