તારી મૂર્તિ રે હૃદિયામાં ધરું, હાંરે હૃદિયામાં ધરું રે હૃદિયામાં ધરુંતા૩/૪

૨૧૮૧ ૩/૪ પદ : ૩
તારી મૂર્તિ રે હૃદિયામાં ધરું, હાંરે હૃદિયામાં ધરું રે હૃદિયામાં ધરું તા. ૧
મરમાળી રે નટવર તારી મૂર્તિ, હાંરે હું તો નિરખીને નેણાં હરખ ભરું. તા. ૨
મેહેણું તારું માગી લીધું, હાંરે સઇ કીધું રે માથાથી પરું. તા. ૩
મન કર્મ વચને હું નાથ તમારી, હાંરે તેમાં ખોટું નહીં રે કહું અદલ ખરું. તા. ૪
બ્રહ્માનંદ કહે તમને મળતા, હાંરે મતવાલી થઇને જગમાંહી ફરું તા. ૫

મૂળ પદ

અલબેલારે રંગભીના પીયા, હાંરે રંગભીના પીયારે રંગભીના પીયા

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ


શ્રી સ્વામિનારાયણ મંદિર, વડતાલ, તા.નડિયાદ, જી.ખેડા ફોન.+૯૧ ૨૬૮-૨૫૮૯૭૭૬/૭૨૮


સાંવરિયો મોરો રે પ્યારો
Studio
Audio
0
0