તારા મુખમાં હરિ મોહન વેલી, મોહી છે વ્રજની સાહેલી;૪/૪

૨૨૧૪ ૪/૪ પદ ૪
તારા મુખમાં હરિ મોહન વેલી, મોહી છે વ્રજની સાહેલી; હો રાજ.ટેક
મોલીડું રે મોતીડે ઢંકાણું, જોઇને ચિત્ત લોભાણું ; હો રાજ. ૧
ઉપરણી રે રંગ ચોળ બિરાજે , ધરી મન લેવા કાજે; હો રાજ. ૨
ફૂલડાંના રે હૈયે હાર હીંડળતા, ભમર ભમે ટોળે વળતા; હો રાજ. ૩
બ્રહ્માનંદના રે રસિયા રંગભીના, જામા શોભે નવલ જરીના; હો રાજ. ૪

મૂળ પદ

મરમાળા રે મારા શ્યામ સોહાગી, માણીગર માયા લાગી;

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી