કુંવર કનૈયા જુકી, નજર અટારીવે હો ૨/૪

૨૨૨૦ ૨/૪                   પદ : ૨
 
કુંવર કનૈયા જુકી, નજર અટારીવે હો .           કું. ટેક
ભરન ગઇતી નીર, ઠાડો જમુનાકે તીર.
આડી મીટે હેરી મોય, છેલ ગિરિધારીવે હો       કું ૧
જલ મેં તો ભૂલ ગઇ, દેખીકે થકીત ભઇ;
નિરખી સલૂને મોપે, મોહનીસી ડારી વે હો.       કું ૨
રસકે રસિલે તોરે, મોહ લગો ચિત્ત મોરે.
નવલ સોનેકી શિર, પગિયાં સમારી વે હો.         કું ૩
શ્યામકી રંગીલી છબી, ઉરમેં વસી હે અબી.
બ્રહ્માનંદ કબી પલ , ન કરું મેં ન્યારી વે હો .     કું ૪

મૂળ પદ

શ્યામરી સલૂની છબી , દ્રગન વસી હે હો.

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી