આજ મેં ગઇ’તી આલી રે, કાલિંદી તટ.૪/૪

 ૨૨૩૦ ૪/૪ પદ : ૪

 
આજ મેં ગઇ'તી આલી રે, કાલિંદી તટ. આ. ટેક
આજ મેં ગઇ'તી પાની સૈયર સયાની સંગ, બીચ ઠાડો વનમાળી રે.  કા. ૧
મોરલી બજાઇ નીકી શ્યામ રે સુજાન છેલે, કરી મોય મતવાલી રે .  કા. ૨
કુંવર ર���ગીલે કાન બંસરીમેં કીની સાન , હસી લીની હાથતાલી રે.  કા. ૩
બ્રહ્માનંદહુકે ઘનશ્યામ ચતુર પિયા, નિરખી ભઇ નિહાલી રે .  કા. ૪

મૂળ પદ

મૂર્તિ લગત પ્યારી રે , રસિક તેરી.

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી