સખી કેસરભીનો કાન, ઠરે જોઈ છાતડી ૪/૪

સખી કેસરભીનો કાન, ઠરે જોઈ છાતડી;
		રૂડી આંખડલીમાં રેખ, મનોહર રાતડી...૧
બેની સાંભળતાં ગુલતાન, થઈ એના ગીતમાં;
		રસિયાવર કેરો રંગ, ચડયો મારા ચિત્તમાં...૨
સમજાવી મુજને શ્યામ, નેણું કેરી સાનમાં;
		મને મગન કરી મસ્તાન, અમૃત-રસપાનમાં...૩
કાજુ રાજે છે ગૌર કપોળ, સુભગ તિલ ત્રાજવી;
		શોભે બ્રહ્માનંદનો નાથ, રસીલો રાજવી...૪
 

મૂળ પદ

હેલી જોને આ નંદકુમાર, સલૂણો શોભતા

મળતા રાગ

ધોળ

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
નિર્વેશ દવે

અજાણ (પ્રકાશક )

પરંપરાગત (સ્વરકાર)

Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
ગંગાસાગર સ્વામી
આશાવરી
શ્રી સ્વામિનારાયણ આશ્રમ (મંદિર) ભુપતવાલા, શ્રી સ્વામિનારાયણ માર્ગ, પીન.૨૪૯૪૧૦. હરિદ્વાર,ઉત્તરાખંડ. ફોન્.(01334) 26100 મો.+91 9412074551,+91 9879615551


ગંગામૃત સરિતા ભાગ-૬
Studio
Audio
2
1