જા દિન તેં તુમકુ હમે, ભેટે નંદકુમાર;૭/૩૦

૨૨૫૩ ૭/૩૦   પદ : ૭ (સાખી)(દેશી ગયામલતી)
 
જા દિન તેં તુમકુ હમે, ભેટે નંદકુમાર;તા દિન તે મનક્રમ બચન, જહર ભયો સંસાર.                   
અનિહાંરે, મન ગ્રહ સુખમેં નહિ માને;હાથસો ગ્રહકો કામ ન ઠાને.                                             
અનિહાંરે, પગ નહિ ચલત હમારા;કુંણ વ્રજ જાય કરે વ્યવહારા.                                             ૩.
વ્યવહાર કુણ વ્રજ જાય કરહી, વૃતિ તુમસેં લાગિયાં;અધર અગ્ની હે જાગિયાં.                                  
જો ન સીંચો અધરમૃત, તો અવસ તન ત્યાગી હું;દેહ તજી નીર મુક્ત હોકે, પદ કમળમેં હી લગી હું.     ૫
પતિ વિત સુત તાત બંધવ, સબહિ તુમકુ ધારિયાં;કહત બ્રહ્માનંદ ગ્રહ સુખ, સર્વ હમ વિસારિયાં.       ૬ 

મૂળ પદ

લહરી જમુના નીરકી , ગહરી તરવર છાંય;

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી