કમલ નૈન તબ ચરતલ, પસિત કિયો વિહાર;૮/૩૦

૨૨૫૪   ૮/૩૦   પદ : ૮ ( સાખી )

કમલ નૈન તબ ચરતલ, પસિત કિયો વિહાર;
તા દિન તેં તુછ હો ગયે , અવર પુરુષ સંસાર.  
                                (ઢાળ બીજો)
તુમ હોયેરી, અબ અવર પુરુષ સંસારી;
જા દિનતેંરી, તુમકુ પરસે ગિરિધારી. 
દુઃખ હારીરી, હમ ચરન કમલકી દાસી;
ચિત્ત ચોટીરી, હરિ હિત તુમારી હંસી .       
હમ દેખ્યોરી, મુખ સુંદર શ્યામ તુમારો ;
સંસારીરી, સુખ સર્વ લગત અબ ખારો.      
અબ રીઝીરી, રસિયા હમકુ સુખ દીજે;
બ્રહ્માનંદ કેરી પિયા આપહુંકી કરિ લીજે. 

મૂળ પદ

લહરી જમુના નીરકી , ગહરી તરવર છાંય;

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી