તુમ પ્રગટે કરુણા નિધિ, વ્રજ જન ટારન પીર;૧૦/૩૦

૨૨૫૬ ૧૦/૩૦ પદ : ૧૦ (સાખી)
ઢાળ
તુમ પ્રગટે કરુણા નિધિ, વ્રજ જન ટારન પીર;
અધરામૃત રસ પાયકે, જીવારહું બલવીર.
જીવાઓરી, બળવીર દયા ઉર આની;
હમ કારનરી પ્રગટે તુમ સારંગ પાની.
આદિપુરુષરી જેસે જગ રક્ષન તનું ધારે;
તેહિ રીતિરી, તુમ રક્ષક નાથ હમારે.
કર પંકજરી, હમરે શિર ઉપર ધારો;
જન બંધુરી, વ્રહહુકો તાપ નિવારો.
બ્રહ્માનંદ કહેરી, તુમ વરદીનો ચિત લાવો;
રસિયાજીરી , હમકુ હસી રાસ રમાવો.

મૂળ પદ

લહરી જમુના નીરકી , ગહરી તરવર છાંય;

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી