ત્રિય મંડલમેંહિ શ્યામરો, જ્યું તારા બિચ ચંદ;૧૩/૩૦

૨૨૫૯ ૧૩/૩૦ પદ : ૧૩ (સાખી)
ત્રિય મંડલમેંહિ શ્યામરો, જ્યું તારા બિચ ચંદ;
જુથ્થ લીયે ઘુંમત્ત ફિરત્ત, માનહું મત્ત ગયંદ.
(ઢાળ પ્રથમનો)
અનિહાંરે, વનવન ઘુમત પ્યારો, નટવર નાગર નંદ દુલારો;
અનિહાંરે, રમત અલોકિક રીતિ, અંગ ત્રિય ડોલત ભાવ સહીતી. ૨.
ભાત જુત વ્રજ ગોપભામની, રમન સંગ ઘનશ્યામકે;
સદન તજી ભઇ મદન આતુર, વદન વિકસે વામકે.
નદી તીર અહીર કી ત્રિય, ખૂબ રંગભર ખેલ હે;
શ્યામ સુંદર રમત તેહિ બીચ, રમક ઝમક પગ મેલહે.
શામકે ભુજ દંડ સુંદર, ગોપ ત્રિય ગલ ઝુંમ હે;
કહત બ્રહ્માનંદ અંગ ભર , જુથ્થ વન વન ઘુમ હે.

મૂળ પદ

લહરી જમુના નીરકી , ગહરી તરવર છાંય;

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી