કૃષ્ણ સંગાથે કામની, રમત બઢ્યો અભિમાન;૧૫/૩૦

૨૨૬૧         ૧૫/૩૦ પદ : ૧૫ (સાખી)
 
કૃષ્ણ સંગાથે કામની, રમત બઢ્યો અભિમાન;
ગોપીન કો ટાલન ગર્વ,   ભયે અદ્રશ ભગવાન.                           
(ઢાળ પ્રથમનો)
અનિહાંરે, અદ્રશ ભયે અવિનાશી, અબલા કે ઉર પ્રગટી ઉદાસી;
અનિહાંરે, ચલની હસનિ સંભારે, વ્રજતિય વ્યાકુલ ભઇ વનમેં પુકારે.     
(દેશી ગયામાલતી)
વ્યાકુલ ભઇ ત્રિય ફિરત વન વન, ગજ વિના ગજની જહી;
અધિક ચિંતા શોક આતુર, ડાર વૃક્ષનકી ગ્રહી.                             ૩.
અહો પ્રિય તુમ ગયે કુન દિશ, લગત રામ ડરામની;
ભઇ ઉન્નમત ફિરત વ્રણ વત, કૃષ્ણ લીલા કામની.                              
કાન્ત વ્રહ કરી ભઇ કાયર, હીયે જરત હુતાશ જુ;
કહત બ્રહ્માનંદ બનમે હી, અદ્રશ ભયે અવિનાશ જું.                        ૫ 

મૂળ પદ

લહરી જમુના નીરકી , ગહરી તરવર છાંય;

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી