જ્યો સખી હરિ કે સંગ ગઇ, તાહિ બઢ્યો અહંકાર ;૨૧/૩૦

૨૨૬૭ ૨૧/૩૦ પદ : ૨૧ (સાખી)
જ્યો સખી હરિ કે સંગ ગઇ, તાહિ બઢ્યો અહંકાર ;
અધિક રૂપ ગુન દેખી મોય, લાયે નંદકુમાર.
(ઢાળ પ્રથમનો)
અનિહાંરે, ઓર સબ ત્રિય તજી દીની, રૂપ અધિક લખી હરિ મોય સંગ લીનીઃ
અનિહાંરે, અબ મેં કહું તૈસેં કર હે, વન વન કંધ ચડાય કે ફિર હે.
(દેશી ગયમાલતી)
ફિરોહું કંધ ચડાય બોલી, જરત હે પગકે તલે;
મેં તો અબ થક રહી મોહન, કુન જાને તુમ કહાં ચલે.
એસેં કહીકે રહી ઠાડી, હરિ હસે કહાં માન હેઃ
દેખો ત્રિયકી દુષ્ટતાઇ, મોકુ કામી જાન હે.
કહ્યો પ્રભુ આય ચડો કંધે, ભઇ તતપર મદ ભરી;
કહત બ્રહ્માનંદ તેહિ ક્ષણ, ભયે અદ્રશ શ્રીહરિ.

મૂળ પદ

લહરી જમુના નીરકી , ગહરી તરવર છાંય;

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી