કાલંદિ તટ આયકે, બેઠી તજ નિજ માન;૨૩/૩૦

૨૨૬૯ ૨૩/૩૦        પદ : ૨૩ (સાખી)
 
કાલંદિ તટ આયકે, બેઠી તજ નિજ માન;
ભેલી હો કરી ભામની, કરન લગી હરિ ગાન.                             
 
(ઢાળ પ્રથમનો)
અનિહાંરે, જન્મ તુમારે જુકરકે, કમલા આપ રહિ વ્રજ અનુસરકે;
અનિહાંરે, ત્રિય અબ દરશ દેખૈયે, તુમકુ પ્રાન દિયે અબ કહાં જૈયે.    ૨
 
(દેશી ગયામાલતી)
જૈયેં કહાં અબ નાથ નટવર, વિના મૂલકી દાસીયાં;
નૈન સુંદર કરી નિહારો, વદન પંકજ પ્યાસીયાં.                           
પાન વિષ, જલ, વ્યાલ, રાક્ષસ, વર્ષા, મારુત, તે રખે;
સર્વ કષ્ટ નિવારે શ્રીપતિ, અબ હનો ક્યું વન વિષે.                       
નહિ જશોમતી નંદનંદન, અખિલ ભુવન આધાર હો;
બ્રહ્માનંદ કહે વિશ્વ રક્ષક , જન્મે ગોપ કુમાર હો.                           ૫ 

મૂળ પદ

લહરી જમુના નીરકી , ગહરી તરવર છાંય;

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી