ચરન તુમારે અતિ સુખદ, શ્રી સેવત કરી ખંત;૨૬/૩૦

૨૨૭૨  ૨૬/૩૦        પદ : ૨૬ (સાખી)
(ઢાળ બીજો)
 
ચરન તુમારે અતિ સુખદ, શ્રી સેવત કરી ખંત;કામ વ્યાધી હન પદકમલ . કરહું કુચન પર કંત.     ૧                  
કંત કૃષ્નરી, વન જાત જબેં વનમારી;હરિ જાત હોરિ, તબ ધીરજ શામ હમારી.                       
વંકી અલકરી, સુંદર મુખ પર લપટાવે;તે હિ દેખતરી, પાંપણ દ્રગ આડી આવે.                        
કીની પાંપણરી, દેખો બ્રહ્માકી જડતાઇ;છબી દેખતરી, દ્રગકુ નિત ઢંકત આઇ.                        
પતિ સુતકોરી , અબ ત્યાગ કરે હમ આયે;બ્રહ્માનંદ કહેરી, હરિ તુમ હમરે મન ભાયે.                 ૫ 

મૂળ પદ

લહરી જમુના નીરકી , ગહરી તરવર છાંય;

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી