કરત રુદન ગાવત કૃષ્ણ, નાખત નિપટ નિશ્વાસ;૨૭/૩૦

 ૨૨૭૩ ૨૭/૩૦ પદ : ૨૭ (સાખી)

કરત રુદન ગાવત કૃષ્ણ, નાખત નિપટ નિશ્વાસ;
જગપતિ આરત જાનકે, ભયે પ્રગટ અવિનાશ.
(ઢાળ પ્રથમનો)
અનિહાંરે પ્રગટ ભયે જદુરાઇ,
પીતવસન વનમાલા સુહાઇ;
અનિહાંરે- હરિકુ દેખી ત્રિયા મનહરખી,
હો ગઇ સરવ દીવાની સરખી. 
(દેશી ગયામાલતી)
દીવાની ભઇ દેખી હરિકુ, ઠાડિ ભઇ એક સાથ જું;
કોઉક હરિ ગલ બાંય નાંખે, કોઉક પકરે હાથજુ.
કોઉક અપને કુચ પર , હરિ કર કમલ પદ ભીરીયાં;
કોઉક લે તાંબુલ સુંદર, દેત હરિકુ બિરિયાં.
કોઉક ભ્રકુટી ક્રોધ જુત કરી, પ્રેમ વીકલ પેખહી ;
કહત બ્રહ્માનંદ હરિ મુખ, દેતી સુખ અતિ લેખહી . 

મૂળ પદ

લહરી જમુના નીરકી , ગહરી તરવર છાંય;

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી